Hormuz News: અમેરિકા અને ઇરાન વચ્ચે હોર્મુઝમાં જંગ જેવો માહોલ છે. પીસ ડીલની વાત તો થઈ રહી છે, પરંતુ હજુ સુધી કોઈ કન્ફર્મેશન આવ્યું નથી. આ તણાવ વચ્ચે જહાજોમાં કામ કરતા ભારતીય નાવિકોને સૌથી વધુ માર પડી રહ્યો છે.