શેરબજારમાં સતત બીજા દિવસે કડાકો! સેન્સેક્સ 250 અંક તૂટ્યો, IT શેરોએ રોકાણકારોને રડાવ્યા
Stock Market Falls: ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે પણ ઘટાડો જોવા મળ્યો છે. મંગળવારના ટ્રેડિંગ સેશન દરમિયાન દિવસભર ભારે ઉતાર-ચઢાવ વચ્ચે સેન્સેક્સ 249.70 અંક ઘટીને 76,478.67 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 80.50 અંકના ઘટાડા સાથે 23,865.75 પર બંધ રહ્યો હતો. ખાસ કરીને IT અને ઓટો સેક્ટરના શેરોમાં થયેલી ભારે વેચવાલી બજારના ઘટાડાનું મુખ્ય કારણ બની હતી.
મોટી IT કંપનીઓ...
Rupin Bakraniya