S

Stock Market Crash Today

Stock Market Crash: સેન્સેક્સ 715 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 24,000ની નીચે; જાણો બજારમાં મંદીના 5 મોટા કારણો

Stock Market Crash: સેન્સેક્સ 715 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 24,000ની નીચે; જાણો બજારમાં મંદીના 5 મોટા કારણો

Why Share Market Fall Today: બુધવારે ભારતીય શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ થયું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 0.92% અથવા 715 પોઈન્ટ ઘટીને 76,755 પર બંધ થયો. બજાર બંધ થતાં, સેન્સેક્સના 30 શેરોમાંથી આઠ લીલા અને 22 લાલ નિશાનમાં બંધ થયા. દરમિયાન, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ઇન્ડેક્સ, નિફ્ટી, 0.79% અથવા 191 પોઈન્ટ ઘટીને 23,996 પર બંધ થયો. સૌથી મોટો ઘટાડો નિફ્ટી...

Rupin Bakraniya
Stock Market Highlights: સશેરબજારમાં મોટો કડાકો! સેન્સેક્સ 719 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 243 પોઇન્ટ ઘટ્યો

Stock Market Highlights: સશેરબજારમાં મોટો કડાકો! સેન્સેક્સ 719 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 243 પોઇન્ટ ઘટ્યો

એશિયન બજારોમાં ભારે ઘટાડા વચ્ચે, આજે સ્થાનિક શેરબજારો પણ ક્રેશ થયા હતા. સોમવારે સ્થાનિક બજાર લગભગ 1 ટકા ઘટીને બંધ થયું. અઠવાડિયાના પહેલા દિવસે, BSE સેન્સેક્સ 719.08 પોઈન્ટ (0.97 ટકા) ઘટીને 73,524.26 પર બંધ થયો.  દરમિયાન, NSE નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ 243.70 પોઈન્ટ (1.04 ટકા) ઘટીને 23,123.00 પર બંધ થયો.

Rupin Bakraniya
શેરબજારમાં ભૂકંપ! સેન્સેક્સ 1500 પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોના 11 લાખ કરોડ ડૂબ્યા

શેરબજારમાં ભૂકંપ! સેન્સેક્સ 1500 પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોના 11 લાખ કરોડ ડૂબ્યા

Stock Market Crash Today: ઈરાન-અમેરિકા યુદ્ધ ફરી શરૂ થવાના સંકેતો અને પીએમ નરેન્દ્ર મોદીની અપીલને કારણે બીજા દિવસે પણ શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સમાં લગભગ 1500 પોઈન્ટનો ઘટાડો થયો અને નિફ્ટીમાં 400 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો. મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો. રૂપિયો પણ રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયો. ક્રૂડ ઓઇલના ભાવમાં પણ નોંધપાત્ર...

Rupin Bakraniya