'5-7 દાયકામાં જે ન મળ્યું તે 5-7 વર્ષમાં મેળવીશું', PM મોદીની 'સપ્તધારા' શું છે?
નવી દિલ્હી: 80મા સ્વતંત્રતા દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશના આગામી વિકાસ માટે **'શક્તિની સપ્તધારા'**નો મંત્ર આપ્યો. વડાપ્રધાને જણાવ્યું કે ભારત આગામી 5થી 7 વર્ષમાં એવી અનેક સિદ્ધિઓ હાંસલ કરી શકે છે, જે છેલ્લા 5થી 7 દાયકામાં શક્ય બની નથી. આ માટે દેશની વિવિધ શક્તિઓને એક દિશામાં જોડવાની જરૂર છે. PM મોદીએ 'સપ્તધારા'ને ભારતને વધુ મજબૂત,...
Rupin Bakraniya