ભારત કોઈના પર નિર્ભર નથી, અમેરિકાના પ્રતિબંધો છતાં રશિયન તેલ ખરીદી ચાલુ રહેશે
India Russia Oil Import 2026: મિડલ ઇસ્ટના તણાવ વચ્ચે અમેરિકાએ તાજેતરમાં રશિયન તેલ પર ફરીથી પ્રતિબંધો લાદ્યા છે. આ સાથે, રશિયા પાસેથી તેલ ખરીદવા માટેની 30 દિવસની મુક્તિ સમાપ્ત થઈ ગઈ છે. જોકે, ભારત આ પછી પણ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ અને એલપીજી ખરીદવાનું ચાલુ રાખશે. ભારત સરકારના નજીકના સૂત્રોએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ભારતની ઊર્જા આયાત નીતિ સંપૂર્ણપણે તેનો...
Rupin Bakraniya