PM Modi Rozgar Mela 51000 Appointment Letters: દેશમાં સરકારી નોકરીની રાહ જોઈ રહેલા લાખો યુવાનો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 19મા રોજગાર મેળા દ્વારા 51 હજાર યુવાનોને સરકારી નોકરીઓ માટે નિમણૂક પત્રો એનાયત કર્યા. પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆત થોડા દિવસ પહેલાના તેમના પાંચ દિવસના પ્રવાસનો ઉલ્લેખ કરીને કરી છે. આ કાર્યક્રમ ફક્ત નોકરીઓનું વિતરણ...