9 જૂને PM મોદી રચી શકે છે નવો ઇતિહાસ, નેહરુનો રેકોર્ડ તૂટવાની શક્યતા
મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે 5 જૂનથી 21 જૂન સુધી દેશભરમાં ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસથી લઈને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સુધી ચાલનારા આ 17 દિવસના અભિયાનમાં, કેન્દ્ર સરકાર પોતાની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવા, જનસંપર્ક વધારવા અને વિકાસ કાર્યોનું પ્રદર્શન કરવાની તૈયારી કરી રહી છે, પરંતુ આ કાર્યક્રમોમાં, એક એવી તારીખ છે જે ભારતીય રાજકારણના ઇતિહાસમાં એક નવો અધ્યાય લખી શકે છે. આ તારીખ 9 જૂન, 2026 છે.
Rupin Bakraniya