અમેરિકાના ઓરેગોન રાજ્યના પોર્ટલેન્ડ શહેરમાં થયેલી ગોળીબારની ઘટનાએ ફરી એકવાર ચિંતા ઊભી કરી છે. વહેલી સવારે થયેલા હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે એક કિશોર સહિત પાંચ લોકો ઘાયલ થયા હોવાનું સ્થાનિક પોલીસે જણાવ્યું છે.