પોરબંદર નજીક ભારતીય નૌસેનાનું UAV ક્રેશ, મોટી દુર્ઘટના ટળી; તપાસના આદેશ
પોરબંદર: ગુજરાતના પોરબંદર જિલ્લામાં ભારતીય નૌસેનાના એક **અનમેન્ડ એરિયલ વેહિકલ (UAV)**ના ક્રેશ થવાની ઘટના સામે આવી છે. પોરબંદરના ધરમપુર ગામ નજીક આવેલા નેશ વિસ્તારમાં આ અકસ્માત બન્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, આકાશમાં ઉડાન દરમિયાન ડ્રોનમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા તે જમીન પર પટકાયું હતું.
નિર્જન વિસ્તારમાં ક્રેશ થતાં જાનહાનિ ટળી
સદનસીબે, UAV નિર્જન વિસ્તારમાં ક્રેશ થતાં કોઈ જાનહાનિ કે મોટી...
Rupin Bakraniya