કેરળમાં ભારે વરસાદથી તબાહી, મૃત્યુઆંક 21 થયો; 6 લોકો હજુ લાપતા, IMDનું ભારે વરસાદનું એલર્ટ
કેરળમાં સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે સ્થિતિ ગંભીર બની છે. રાજ્યમાં પૂર અને વરસાદ સંબંધિત ઘટનાઓમાં મૃત્યુઆંક વધીને 21 થયો છે, જ્યારે 6 લોકો હજુ લાપતા હોવાની માહિતી સામે આવી છે. ભારે વરસાદ, પૂર, ભૂસ્ખલન અને નદીઓમાં વધેલા જળસ્તરને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે.
Growth Now News