P

Pali Hill

વલસાડમાં વરસાદી સંકટ વચ્ચે NDRFનું સફળ રેસ્ક્યુ ઓપરેશન

વલસાડમાં વરસાદી સંકટ વચ્ચે NDRFનું સફળ રેસ્ક્યુ ઓપરેશન

વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે NDRFની ટીમે સમયસર કામગીરી કરીને ત્રણ મજૂરોનો સફળતાપૂર્વક બચાવ કર્યો હતો. શહેરના પાલીહિલ પાછળ આવેલા એસટીપી (સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) ખાતે પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા ત્રણ મજૂરો ફસાઈ ગયા હતા, જેને પગલે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Growth Now News
પ્રીતિ ઝિંટાએ મુંબઈના પાળી હિલમાં ભાડે લીધો લક્ઝરી એપાર્ટમેન્ટ, દર મહિને ચૂકવશે લાખો રૂપિયા

પ્રીતિ ઝિંટાએ મુંબઈના પાળી હિલમાં ભાડે લીધો લક્ઝરી એપાર્ટમેન્ટ, દર મહિને ચૂકવશે લાખો રૂપિયા

પ્રીતિ ઝિંટા મુંબઈના પોશ વિસ્તારમાં નવા ભાડાના લક્ઝરી એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ ગઈ છે. તાજેતરના રિપોર્ટ મુજબ તેમણે બાંદ્રાના પાળી હિલ વિસ્તારમાં એક ભવ્ય ફ્લેટ ભાડે લીધો છે, જેના માટે તેઓ દર મહિને લાખો રૂપિયાનું ભાડું ચૂકવશે.

Growth Now News