
BRICS Summit 2026: દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા 12 અને 13 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાનારી 18મી BRICS સમિટમાં ભાગ લેવા ભારત આવશે.

ભારત અને અમેરિકા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત અને વિસ્તૃત કરવાની દિશામાં મહત્વપૂર્ણ ચર્ચા થઈ છે. નવી દિલ્હીમાં યોજાયેલી દ્વિપક્ષીય બેઠક દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ બંને દેશોના સંબંધોને વિશ્વની સૌથી મહત્વપૂર્ણ ભાગીદારીઓમાંથી એક ગણાવીને સહકારને નવા સ્તરે લઈ જવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

વિદેશ મંત્રાલય (MEA)ના નિવેદન મુજબ, બંને નેતાઓએ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ તેમજ આંતરરાષ્ટ્રીય મંચો પર સહયોગ અંગે પણ પોતાના વિચારોનું આદાન-પ્રદાન કર્યું.