Rohit Sharma: IPL 2026ની ફ્રેન્ચાઇઝીની શરૂઆતની મેચ પહેલાં મુંબઈ ઇન્ડિયન્સના માલિક નીતા અંબાણીએ રોહિત શર્મા સાથે એક મીઠી અને યાદગાર ક્ષણ શેર કરી હતી. નીતા અંબાણીએ રોહિત શર્માની પ્રભાવશાળી ફિટનેસની પ્રશંસા કરી હતી અને સાંભળીને રોહિત શર્મા હસી પડ્યા હતા. મુંબઈ ઇન્ડિયન્સ 29 માર્ચે કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) સામે રમીને મેચની શરૂઆત કરશે.