N

Narmada Project

Narmada Issues: નર્મદા નિયંત્રણ પ્રાધિકરણની સમીક્ષા સમિતિની 15મી બેઠક યોજાઈ, જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ અને ગુજરાતના CM રહ્યા ઉપસ્થિત

Narmada Issues: નર્મદા નિયંત્રણ પ્રાધિકરણની સમીક્ષા સમિતિની 15મી બેઠક યોજાઈ, જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ અને ગુજરાતના CM રહ્યા ઉપસ્થિત

Narmada Issues: નર્મદા સંબંધિત દાયકાઓ જૂના પ્રશ્નોના સમાધાનની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. દિલ્હીમાં નર્મદા નિયંત્રણ પ્રાધિકરણની સમીક્ષા સમિતિ (RCNCA)ની 15મી બેઠક યોજાઈ હતી.

Kunjan Shukal
ખેડૂતો માટે મોટી ખુશખબર! 11 જૂનથી નર્મદા નહેરોમાં છોડાશે સિંચાઈનું પાણી

ખેડૂતો માટે મોટી ખુશખબર! 11 જૂનથી નર્મદા નહેરોમાં છોડાશે સિંચાઈનું પાણી

ગુજરાતના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં આગામી 11 જૂન 2026, ગુરુવારથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે. આ નિર્ણયથી ખાસ કરીને નર્મદા કમાન્ડ વિસ્તારના લાખો ખેડૂતોને મોટી રાહત મળશે.

Rupin Bakraniya