NEET પેપર લીક કેસના માસ્ટરમાઇન્ડ મહિલા લેક્ચરરની ધરપકડ
NEET Paper Leak Mastermind Arrested: NEET UG પેપર લીક કેસમાં CBIની કાર્યવાહી ચાલુ છે. સીબીઆઈએ પેપર લીક કેસના બીજા માસ્ટરમાઇન્ડની ધરપકડ કરી છે. આ ધરપકડ દિલ્હીમાં થઈ હતી. આરોપી, મનીષા ગુરુનાથ માંધારે, મહારાષ્ટ્રના પુણેની એક વરિષ્ઠ વનસ્પતિશાસ્ત્ર શિક્ષિકા છે. સીબીઆઈ દ્વારા વ્યાપક પૂછપરછ બાદ તેમની દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી છે. તે NEET UG 2026 પરીક્ષા પ્રક્રિયામાં સામેલ હતી અને NTA...
Rupin Bakraniya