NEET પેપર લીકના આરોપીની ધરપકડ: નાસિકથી 10 લાખમાં ખરીદ્યું, હરિયાણામાં 15 લાખમાં વેચાયું...
NEET Paper Leak 2026: NEET પરીક્ષા 2026 રદ થયાના સમાચાર બાદ દેશભરમાં રોષનું વાતાવરણ છે. પેપર લીક અને ગોટાળાના આરોપોને કારણે, આ મામલો સતત ચર્ચામાં રહ્યો છે. સીબીઆઈએ પેપર લીકની તપાસ શરૂ કરી દીધી છે. એક આરોપી શુભમ ખૈરનારની નાસિક (મહારાષ્ટ્ર)માંથી ધરપકડ કરવામાં આવી છે. પ્રારંભિક માહિતી અનુસાર, બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી (BAMS) ના વિદ્યાર્થી શુભમ ખૈરનારની પેપર લીક કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પેપર લીકની માહિતી ટેલિગ્રામ એપ દ્વારા બીજા એક આરોપીને મળી હતી,
Rupin Bakraniya