વંદે ભારત ટ્રેન રદ થતાં IRCTCનો માનવતાભર્યો નિર્ણય, 1,400 ફૂડ પેકેટ જરૂરિયાતમંદોમાં વહેંચાયા
અમદાવાદ: ગુજરાત અને મહારાષ્ટ્રમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતાં અમદાવાદ-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નં. 22962) રદ કરવાની ફરજ પડી હતી. જોકે, આ કટોકટીની સ્થિતિમાં IRCTC અમદાવાદે સંવેદનશીલતા અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
IRCTC અમદાવાદના પ્રેસ પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ટ્રેન માટે મુસાફરોને પીરસવાના આશરે 1,400 ફૂડ પેકેટ પહેલેથી જ તૈયાર...
Rupin Bakraniya