NEET પેપર લીક કેસ: અન્ય મુખ્ય સૂત્રધાર મનીષા સંજય હવાલદારની ધરપકડ, ફિઝિક્સના પ્રશ્નો લીક કર્યા હતા
NEET UG 2026 Paper Leak Case: દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2026 પેપર લીક કેસમાં CBIએ વધુ એક મોટી ધરપકડ કરી છે. તપાસ એજન્સીએ મહારાષ્ટ્રના પુણેથી એક મહિલા આરોપીની ધરપકડ કરી છે, જે ફિઝિક્સના પ્રશ્નો લીક કરવાનો મુખ્ય સ્ત્રોત હોવાનું કહેવાય છે. સીબીઆઈના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલ આરોપીનું નામ મનીષા સંજય હવાલદાર છે, જે પુણેમાં શેઠ હીરાલાલ સરાફ પ્રશાલામાં કામ કરતી હતી.
Rupin Bakraniya