‘રહા તૃણમૂલ તો ફીર મિલેંગે...’ મમતા બેનર્જીનો વીડિયો વાયરલ, લોકોએ મીમ્સ બનાવ્યાં
Mamata Benerjee Video Viral: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાંથી આવતા વલણો દર્શાવે છે કે, ભાજપ જીત તરફ આગળ વધી રહ્યો છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ ઘણી પાછળ રહી ગઈ છે. આ ચૂંટણી પરિણામોને લઈને સોશિયલ મીડિયા પર અસંખ્ય વીડિયો અને મીમ્સ વાયરલ થઈ રહ્યા છે.
Growth Now News