Malviya Nagar Sealing: માલવીયા નગર અગ્નિકાંડ બાદ MCD એક્શન મોડમાં, હૌઝ ખાસ વિલેજ વિસ્તારમાં ગેરકાયદે ઈમારતો સીલ
MCD Demolition Drive: માલવીયા નગરમાં થયેલા ભયાનક અગ્નિકાંડમાં 21 લોકોના મોત બાદ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) એક્શનમાં આવી ગયું છે. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે માલવીય નગર, હૌઝ ખાસ વિલેજ, હૌઝ રાની અને સૈદુલાજાબ જેવા વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો સામે બુલડોઝર અને સીલિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. MCDના અધિકારીઓના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગ નિયમો અને લાયસન્સની શરતોનો ભંગ કરતી દુકાનો, હોટલો અને...
Rupin Bakraniya