Stock Market Highlights: સશેરબજારમાં મોટો કડાકો! સેન્સેક્સ 719 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 243 પોઇન્ટ ઘટ્યો
એશિયન બજારોમાં ભારે ઘટાડા વચ્ચે, આજે સ્થાનિક શેરબજારો પણ ક્રેશ થયા હતા. સોમવારે સ્થાનિક બજાર લગભગ 1 ટકા ઘટીને બંધ થયું. અઠવાડિયાના પહેલા દિવસે, BSE સેન્સેક્સ 719.08 પોઈન્ટ (0.97 ટકા) ઘટીને 73,524.26 પર બંધ થયો. દરમિયાન, NSE નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ 243.70 પોઈન્ટ (1.04 ટકા) ઘટીને 23,123.00 પર બંધ થયો.
Rupin Bakraniya