Suvendu Adhikari PA Murder West Bengal: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. ઉત્તર 24 પરગણા જિલ્લાના મધ્યમગ્રામમાં ભાજપના દિગ્ગજ નેતા શુભેન્દુ અધિકારીના અત્યંત નજીકના અને અંગત સહાયક (PA) ચંદ્રનાથ રથની નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ હાઈ-પ્રોફાઈલ મર્ડર કેસની તપાસમાં હવે બાંગ્લાદેશ બોર્ડર લિંક સામે આવતા તપાસ એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. પશ્ચિમ બંગાળના...