
Dwidwadash Yoga: 5 ડિસેમ્બરે કેતુ-મંગળ વચ્ચે દ્વિદ્વાદશ યોગ બનશે. જ્યોતિષીય માન્યતા મુજબ મેષ, સિંહ અને મકર રાશિના જાતકોએ સાવચેતી રાખવી પડશે.

Ketu Nakshatra Parivartan: જ્યોતિષશાસ્ત્રમાં કેતુને છાયા ગ્રહ માનવામાં આવે છે. તે રહસ્ય, ભ્રમ અને આધ્યાત્મિકતા માટે પણ જવાબદાર ગ્રહ છે. એવું માનવામાં આવે છે કે, કેતુનો શુભ પ્રભાવ લાભ અને પ્રગતિ લાવે છે, પરંતુ તેનો અશુભ પ્રભાવ માનસિક મૂંઝવણ અને તણાવ વધારે છે. આ જ કારણ છે કે, કેતુનું ગોચર ખૂબ પ્રભાવશાળી માનવામાં આવે છે, જે વ્યક્તિઓ માટે શુભ અને અશુભ બંને પરિણામો લાવે છે.