વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત' કાર્યક્રમમાં લોર્ડ્સ ખાતે ઇંગ્લેન્ડ સામે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે નોંધાવેલી ઐતિહાસિક ટેસ્ટ જીતની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે મહિલા ખેલાડીઓએ પોતાના શાનદાર પ્રદર્શનથી દેશનું ગૌરવ વધાર્યું છે અને સમગ્ર દેશને ગર્વ અનુભવાવ્યો છે.