India Indonesia Defence Agreement: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઈન્ડોનેશિયા પ્રવાસ દરમિયાન ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે વ્યૂહાત્મક સંબંધોને નવી ઊંચાઈ મળી છે. જકાર્તામાં ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો સાથે યોજાયેલી દ્વિપક્ષીય બેઠક બાદ બંને દેશોએ કુલ 20 મહત્વપૂર્ણ સમજૂતીઓ અને સહયોગ કરારો પર સહમતી વ્યક્ત કરી છે. જકાર્તાના પ્રેસિડેન્ટિયલ પેલેસમાં PM મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ પ્રોટોકોલ તોડીને વ્યક્તિગત રીતે...