ભારત-ઓમાન CEPA અમલમાં: 98% ભારતીય નિકાસને મળશે ડ્યૂટી-ફ્રી પ્રવેશ, MSME અને ફાર્મા ક્ષેત્ર માટે સુવર્ણ તક
ભારત અને ઓમાન વચ્ચેનો ઐતિહાસિક વેપાર કરાર 1 જૂનથી અમલમાં આવ્યો છે. આ માહિતી આપતાં, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે સોમવારે જણાવ્યું હતું કે ભારત-ઓમાન વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) ભારતીય નિકાસકારોને ઓમાનમાં તાત્કાલિક ડ્યુટી-મુક્ત ઍક્સેસ પ્રદાન કરશે અને સેવાઓ, ફાર્માસ્યુટિકલ્સ અને શ્રમ-સઘન ક્ષેત્રોમાં તકોનો વિસ્તાર કરશે.
Rupin Bakraniya