PM મોદી 5 દેશોના પ્રવાસ માટે રવાના: વેપાર, ટેક્નોલોજી અને વ્યૂહાત્મક ભાગીદારી પર રહેશે ફોકસ
PM Modi 5 Nation Tour: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 મેથી 20 મે દરમિયાન પાંચ દેશોની મહત્વપૂર્ણ વિદેશ યાત્રા પર જઈ રહ્યા છે. આ પ્રવાસની શરૂઆત United Arab Emirates થી થશે અને ત્યારબાદ તેઓ Netherlands, Sweden, Norway અને Italyની મુલાકાત લેશે. આ પ્રવાસને ભારતની વૈશ્વિક વ્યૂહરચના, આર્થિક સહકાર અને યુરોપ તથા નોર્ડિક દેશો સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવાના દૃષ્ટિકોણથી ખૂબ જ...
Rupin Bakraniya