VIDEO: સાયપ્રસના રાષ્ટ્રપતિ પીએમ મોદી સાથે સેલ્ફી લઈને ખુશ થયા
PM Modi Cyprus President Selfie: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાઇપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડૂલિડેસ વચ્ચે થયેલી મહત્વપૂર્ણ મુલાકાત હાલમાં સોશિયલ મીડિયા પર ખાસ ચર્ચામાં છે. શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સ વચ્ચેની મુલાકાત માત્ર રાજદ્વારી સંબંધો માટે જ નહીં પરંતુ એક ખાસ સેલ્ફી માટે પણ સમાચારમાં રહી હતી. ક્રિસ્ટોડોલિડ્સે પોતે તેમના મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને મોદી સાથે સેલ્ફી લીધી, જ્યારે વડાપ્રધાન હળવા અને શાંત સ્થિતિમાં ઉભા હતા. સેલ્ફી લીધા પછી, બં
Rupin Bakraniya