Independence Day 2026 Red Fort: દેશના 80 મા સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ૧૫ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશને સંબોધિત કરશે. આ વર્ષની ઉજવણીમાં ‘વંદે માતરમના ૧૫૦ વર્ષ’ અને ‘વિકસિત ભારત @2047 માટે યુવા શક્તિ’ને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ...