ISRO Bomb Threat Bengaluru: દેશની અગ્રણી અવકાશ સંશોધન સંસ્થા ISRO (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન)ના બેંગલુરુ સ્થિત મુખ્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. ઈ-મેઈલ મારફતે મળેલી આ ધમકી બાદ તાત્કાલિક અસરથી સમગ્ર કેમ્પસ ખાલી કરાવવામાં આવ્યો હતો અને સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર ISROના મુખ્યાલયને એક શંકાસ્પદ ઈ-મેઈલ મળ્યો હતો, જેમાં...