IPL 2026 પ્લેઓફ રેસ: કઈ ટીમ છે સૌથી મોટી દાવેદાર? ખિતાબ જીતવા જોરદાર ટક્કર
લીગ મેચો બાદ IPL 2026 હવે તેના નિર્ણાયક તબક્કા તરફ આગળ વધી રહ્યો છે. મંગળવારથી પ્લેઓફનો રોમાંચ શરૂ થવાનો છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB), ગુજરાત ટાઇટન્સ (GT), સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR)એ ટોપ-4માં જગ્યા બનાવી છે. હવે સવાલ એ છે કે આ ચાર ટીમોમાંથી કઈ ટીમ ખિતાબની સૌથી મોટી દાવેદાર છે.
Rahul Desai