IPLનું બીજા ફેઝનું શેડ્યૂલ જાહેર, પ્લેઓફ અને અંતિમ તારીખની જાહેરાત બાકી
IPL 2026: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) IPL 2026ના બીજા તબક્કાનું શેડ્યૂલ જાહેર કરી દીધું છે. જો કે, બોર્ડે હજુ સુધી પ્લેઓફ અને ફાઇનલની તારીખો જાહેર કરી નથી. BCCIએ 70 લીગ મેચોનું શેડ્યૂલ જાહેર કર્યું છે, જે 24 મે સુધી ચાલશે. IPLની 19મી સિઝન 28 માર્ચથી શરૂ થશે. બોર્ડે અગાઉ 20 મેચોનું શેડ્યૂલ જાહેર કર્યું હતું અને હવે, બીજા તબક્કામાં BCCIએ લીગ તબક્કાની બાકીની 50 મેચોનું શેડ્યૂલ જાહેર કર્યું છે.
Growth Now News