જો વરસાદ પડશે તો કોણ બનશે IPL 2026ની ચેમ્પિયન ટીમ? જાણો નિયમ
IPL 2026 Final RCB vs GT: IPL 2026ની ફાઇનલ રવિવાર (31 મે) ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, પરંતુ હવામાને ક્રિકેટ ચાહકો અને બંને ટીમો માટે ચિંતા વધારી દીધી છે. ભારતીય હવામાન વિભાગે (IMD) અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં વાવાઝોડા, વીજળી અને વરસાદની ચેતવણી જાહેર કરી છે.
Growth Now News