પીએમ મોદીએ દેશવાસીઓને ભીષણ ગરમીથી બચવા કરી અપીલ, વૃદ્ધો અને પશુ-પક્ષીઓની આ રીતે કાળજી રાખો
PM Modi Appeal to citizens: દેશના ઘણા ભાગોમાં સતત વધી રહેલા તાપમાન અને કાળઝાળ ગરમીએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. આકાશમાંથી વરસી રહેલી આ આગ વચ્ચે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ખૂબ જ ભાવનાત્મક અને મહત્વપૂર્ણ અપીલ કરી છે. પીએમ મોદીએ આ ઋતુ દરમિયાન લોકોને એકબીજા પ્રત્યે સતર્ક, સાવધ અને સંવેદનશીલ રહેવા કહ્યું છે. પ્રધાનમંત્રીએ નાગરિકોને તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન...
Rupin Bakraniya