ગુજરાતમાં 'હર ઘર તિરંગા' અભિયાનને મળશે વેગ, 70 લાખથી વધુ તિરંગા ફરકાવાશે: હર્ષ સંઘવી
Har Ghar Tiranga Gujarat 2026: રાજ્ય સરકાર દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' અને 'હર ઘર તિરંગા' અભિયાન-2026ની રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવશે. આ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે રાજ્યભરમાં દેશભક્તિનો માહોલ સર્જવા માટે 70 લાખથી વધુ તિરંગા ફરકાવવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. અભિયાનમાં સામાજિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, શાળાઓ તેમજ...
Rupin Bakraniya