G

Gonda

ગોંડામાં CM યોગીનો જલવો! ‘બુલડોઝર બાબા’ના નારાથી ગૂંજ્યો પંડાલ, ખુરશી પર ઊભા રહી લોકોએ સાંભળ્યું ભાષણ

ગોંડામાં CM યોગીનો જલવો! ‘બુલડોઝર બાબા’ના નારાથી ગૂંજ્યો પંડાલ, ખુરશી પર ઊભા રહી લોકોએ સાંભળ્યું ભાષણ

ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જનસભામાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. બલરામપુરમાં માતા પાટેેશ્વરીના દર્શન કર્યા બાદ યોગી આદિત્યનાથ ચકરૌત ખાતે આયોજિત સભામાં પહોંચ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં લોકો સવારથી જ એકત્ર થવા લાગ્યા હતા.

Rupin Bakraniya
સુરત SBI લૂંટકાંડ ઉકેલાયો: યુપીમાંથી બે આરોપી ઝડપાયા

સુરત SBI લૂંટકાંડ ઉકેલાયો: યુપીમાંથી બે આરોપી ઝડપાયા

ના વરાછા વિસ્તારમાં આવેલી State Bank of Indiaની શાખામાં થયેલી રૂ. 50 લાખની લૂંટના કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ (DCB)એ મોટી સફળતા મેળવી છે. છેલ્લા ઘણા દિવસોથી 120થી વધુ પોલીસ જવાનો આ કેસ ઉકેલવા માટે સતત મહેનત કરી રહ્યા હતા. સઘન ટેકનિકલ સર્વેલન્સ અને માનવ ગુપ્તચર માહિતીના આધારે પોલીસે ઉત્તર પ્રદેશના અયોધ્યા અને ગોંડામાંથી બે મુખ્ય આરોપીઓને ઝડપી સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

Rahul Desai