બજાર ખૂલતાં જ સોના-ચાંદીનો ભાવ ધડામ.... જાણો લેટેસ્ટ ભાવ
Gold Silver Price Today: સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો ચાલુ છે, આ કિંમતી ધાતુઓ દરરોજ સસ્તી થઈ રહી છે. અઠવાડિયાના ત્રીજા ટ્રેડિંગ દિવસે બુધવારે મલ્ટી કોમોડિટી એકસચેન્જ (MCX) પર ટ્રેડિંગ શરૂ થતાં જ સોના અને ચાંદીના ભાવ ઘટ્યા હતા. ચાંદીના વાયદાના ભાવ રૂ. 2.22 લાખ પર પહોંચ્યા હતા, જ્યારે 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ રૂ. 1.44 લાખ પર પહોંચી ગયો હતો.
Growth Now News