Gold-Silver Crash: સોના-ચાંદીમાં મોટો ધડાકો! અચાનક ચાંદીના ભાવમાં ₹16,500 અને સોનાના ભાવમાં ₹4,000 ઘટાડો
Gold Silver Price Crash: સોના અને ચાંદીના ભાવમાં એક દિવસમાં જબરદસ્ત ઘટાડો થયો છે. ચાંદીમાં એક જ ઝટકામાં 16,600 રૂપિયાનો ઘટાડો થયો છે, જ્યારે સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે રાત્રે 11.30 વાગ્યે કોમોડિટી બજાર બંધ થયું ત્યાં સુધીમાં ચાંદીના ભાવમાં 16,000 રૂપિયાથી વધુનો ઘટાડો થયો હતો, જ્યારે સોનાના ભાવમાં પણ લગભગ 4,000 રૂપિયાનો ઘટાડો થયો હતો....
Rupin Bakraniya