G

Gaza Peace Plan

Gaza પર મોટો વળાંક,  હમાસ શસ્ત્રો છોડવા અને સત્તા સોંપવા તૈયાર

Gaza પર મોટો વળાંક, હમાસ શસ્ત્રો છોડવા અને સત્તા સોંપવા તૈયાર

Gaza શાંતિ પ્રક્રિયાને લઈને એક મહત્વપૂર્ણ રાજદ્વારી ઘટનાક્રમ સામે આવ્યો છે. ઇજિપ્તમાં અમેરિકી દૂત જેરેડ કુશનર અને હમાસના નેતાઓ વચ્ચે આશરે 90 મિનિટ સુધી મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન હમાસે ગાઝાને નિઃશસ્ત્ર કરવાની અને ભવિષ્યમાં પેલેસ્ટિનિયન ટેક્નોક્રેટિક સરકારને સત્તા સોંપવાની પોતાની પ્રતિબદ્ધતા ફરી વ્યક્ત કરી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

Growth Now News
નેતન્યાહૂનો મોટો પડકાર: ‘હું PM છું ત્યાં સુધી પેલેસ્ટાઈન રાષ્ટ્ર નહીં બને’

નેતન્યાહૂનો મોટો પડકાર: ‘હું PM છું ત્યાં સુધી પેલેસ્ટાઈન રાષ્ટ્ર નહીં બને’

Benjamin Netanyahu Palestine State Gaza Peace Plan: ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા લાંબા સમયથી ચાલતા સંઘર્ષ વચ્ચે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પેલેસ્ટાઈન રાષ્ટ્રની રચનાની સંભાવનાને લઈને કડક વલણ વ્યક્ત કર્યું છે. આપેલી માહિતી અનુસાર, નેતન્યાહૂએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જ્યાં સુધી તેઓ ઇઝરાયલના વડાપ્રધાન છે ત્યાં સુધી પેલેસ્ટાઈન રાષ્ટ્ર બનશે નહીં. નેતન્યાહૂના આ નિવેદનથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના...

Rupin Bakraniya