ગૉલ ટેસ્ટમાં ભારતનો 165 રને વિજય, માનવ સુથારે 10 વિકેટ લઈને રચ્યો ઈતિહાસ
India vs Sri Lanka Galle Test: ભારતે શ્રીલંકા સામેની ગૉલ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરતા 165 રને ભવ્ય વિજય મેળવ્યો છે. ભારતે શ્રીલંકા સામે જીત માટે 372 રનનો પડકારજનક લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ શ્રીલંકાની ટીમ બીજી ઇનિંગ્સમાં માત્ર 206 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતની આ જીતનો સૌથી મોટો હીરો યુવા સ્પિનર માનવ સુથાર રહ્યો, જેણે પોતાની કારકિર્દીના માત્ર બીજા ટેસ્ટમાં...
Rupin Bakraniya