રાષ્ટ્રીય ધ્વજનું માન-સન્માન જાળવવું એ દરેક નાગરિકની નૈતિક જવાબદારી
Indian National Flag Rules: ભારતીય રાષ્ટ્રીય ધ્વજ એ સમગ્ર દેશના નાગરિકોની આશાઓ, આકાંક્ષાઓ અને દેશપ્રેમનું પ્રતિનિધિત્વ કરતું રાષ્ટ્રીય પ્રતીક છે. રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યે દેશવાસીઓમાં સર્વવ્યાપી સ્નેહ, આદર અને સમર્પણની ભાવના રહેલી છે. પરંતુ, રાષ્ટ્રીય ધ્વજની યોગ્ય માન-મર્યાદા જળવાઈ રહે તે સમગ્ર દેશવાસીઓની નૈતિક જવાબદારી છે.
રાષ્ટ્રીય ધ્વજનો આદર જળવાઈ રહે તે માટે ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રધ્વજના ઉપયોગ,...
Rupin Bakraniya