1 જૂનથી બદલાઈ રહ્યા છે 6 મોટા નિયમો: LPG સિલિન્ડરથી લઈને UPI પેમેન્ટ સુધી, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર!
Rules Changing from 1st June 2026: જૂન મહિનો શરૂ થવા જઈ રહ્યો છે અને તેની સાથે જ સામાન્ય લોકોના રોજિંદા જીવન સાથે જોડાયેલા ઘણા મોટા નિયમો બદલાવા જઈ રહ્યા છે. આ ફેરફારોની સીધી અસર તમારા ખિસ્સા, બેંકિંગ, ડિજિટલ પેમેન્ટ, રેલવે મુસાફરી અને ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ પર પડી શકે છે. 1 જૂન 2026થી એલપીજી (LPG) સિલિન્ડરની કિંમતોથી લઈને યુપીઆઈ (UPI) પેમેન્ટ, એટીએમ (ATM) ચાર્જ, પાન (PAN) કાર્ડ અને સોલર પેનલ સુધીના ઘણા નવા નિયમો લાગુ થવાની સંભાવના છે.
Rupin Bakraniya