
Michael Hussey: ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના કોચિંગ સ્ટાફમાં મોટા ફેરફારો થઈ રહ્યા છે. તાજેતરમાં સ્ટીફન ફ્લેમિંગે ટેસ્ટ ટીમના હેડ કોચ તરીકે જવાબદારી સંભાળી છે. જોકે, નવી ટીમ તૈયાર થાય તે પહેલાં

ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટમાં નોર્થમ્પ્ટનશાયરના કોચ તરીકે કાર્યરત લેહમેને કહ્યું, "હું નોર્થમ્પ્ટનશાયર સાથે ખૂબ ખુશ છું. ઇંગ્લેન્ડ ટેસ્ટ ટીમના મુખ્ય કોચ પદ માટે મારો કોઈ સંપર્ક કરવામાં આવ્યો નથી. આ પદ માટે ઘણા ઉમેદવારો હશે અને શક્ય છે કે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ પહેલેથી જ કોઈ વિકલ્પ નક્કી કર્યો હોય."