ગુજરાતમાં નેક્સ્ટ જનરેશન ચલણ સિસ્ટમનો અમલ, જાણો 75 દિવસનો નવો નિયમ
Next Generation Challan Gujarat: ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં તા. 12 ઓગસ્ટ, 2026થી ન્યૂ નેક્સ્ટ જનરેશન ચલણ સિસ્ટમનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. સુધારેલી વ્યવસ્થા હેઠળ ટ્રાફિક નિયમોના ભંગ બદલ ચલણ ઇસ્યુ કરવાની, તેની ચૂકવણી કરવાની તેમજ ચલણ સામે વાંધો રજૂ કરવાની પ્રક્રિયા વધુ સ્પષ્ટ બનાવવામાં આવી છે. નવી વ્યવસ્થાનો મુખ્ય હેતુ ટ્રાફિક અમલીકરણમાં વધુ પારદર્શિતા લાવવાનો, વાહનચાલકોને ચલણ અંગે સમયસર...
Rupin Bakraniya