
Mehsana Accident News : મહેસાણા જિલ્લાના ખેરાલુ-સતલાસણા હાઈવે પર મોડી રાત્રે ડમ્પર અકસ્માતની ઘટના સામે આવી છે.

Surat: ઓલપાડ તાલુકાના સાયણ-દેલાડ ત્રણ રસ્તા પાસે આજે મોપેડ અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા યુવતીનું કરુણ મોત નીપજ્યું છે.

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં ફાટા અને બડાસૂ વચ્ચે આવેલા તરસાલી નજીક એક ગંભીર માર્ગ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. મોડી રાત્રે એક ડમ્પર અચાનક નિયંત્રણ ગુમાવી ઊંડી ખીણમાં ખાબકતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ એસડીઆરએફ, એનડીઆરએફ, પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આખી રાત બચાવ કામગીરી હાથ ધરી હતી.