ટ્રમ્પે કેમ કહ્યું કે ઇરાનની સભ્યતા ખતમ કરી દેશે? હવે હોર્મુઝ મામલે પણ કડક શબ્દોમાં આપી ચેતવણી
Donald Trump: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન અંગે એક કડક નિવેદન આપ્યું છે. એક સમગ્ર સભ્યતાનો નાશ થઈ શકે છે, તેવા તેમના અગાઉના વિવાદાસ્પદ નિવેદનને યોગ્ય ઠેરવતા ટ્રમ્પે કહ્યું કે, આ દબાણેને કારણે જ ઇરાન વાટાઘાટોના ટેબલ પર આવ્યું છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, અમેરિકા હવે હોર્મુઝ સ્ટ્રેટ અંગે કડક વલણ અપનાવશે.
Growth Now News