ધ્રોલની જી.એમ.પટેલ હાઇસ્કુલ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને 'પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ' યોજાયો
Natural Farming Seminar Dhrrol: ધ્રોલ ખાતે જી.એમ.પટેલ હાઇસ્કુલમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ભવ્ય 'પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત ખેડૂત સમુદાયને સંબોધિત કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, જે નાગરિકે ગાય પાળી છે, તેમણે જાણે ભગવાનના ઘરના દ્વાર ખોલ્યા સમાન છે. ગૌમાતા આપણને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરે છે અને તેના છાણ તથા મૂત્ર ભૂમિને જીવંત રાખે છે....
Rupin Bakraniya