D

Dang Breaking News

Birsa Munda : ડાંગમાં આદિજાતિ ગૌરવ દિવસની ઉજવણી, નાગ જ્યોતિર્લિંગ મઠમાં બિરસા મુંડાની આરતી કરાઈ

Birsa Munda : ડાંગમાં આદિજાતિ ગૌરવ દિવસની ઉજવણી, નાગ જ્યોતિર્લિંગ મઠમાં બિરસા મુંડાની આરતી કરાઈ

Birsa Munda : ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં આદિજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ડાંગ જિલ્લામાં પણ આ પાવન અવસરને લઈને વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું.

Vivek Shah
Dang Police : ડાંગમાં 464 ગ્રામ ગાંજો ઝડપાયો, પોલીસે 2 આરોપીને ઝડપી તપાસ શરૂ કરી

Dang Police : ડાંગમાં 464 ગ્રામ ગાંજો ઝડપાયો, પોલીસે 2 આરોપીને ઝડપી તપાસ શરૂ કરી

Dang Police : દક્ષિણ ગુજરાતમાં નશીલા પદાર્થો સામે કાર્યવાહી કરવાના અભિયાન હેઠળ ડાંગ પોલીસની એન્ટી નારકોટિક્સ વિંગે કાર્યવાહી કરી છે.

Vivek Shah
Dang Police ની મોટી કાર્યવાહી, કોર્ટના આદેશ બાદ ₹9.87 લાખનો દારૂનો મુદ્દામાલ નષ્ટ કરાયો

Dang Police ની મોટી કાર્યવાહી, કોર્ટના આદેશ બાદ ₹9.87 લાખનો દારૂનો મુદ્દામાલ નષ્ટ કરાયો

Dang Police : ડાંગ જિલ્લામાં પ્રોહિબિશનના વિવિધ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા મુદ્દામાલના નિકાલ માટે કોર્ટના આદેશ બાદ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Vivek Shah
ડાંગના સાહસિક ભોવાન રાઠોડે માઉન્ટ યુનમ સર કર્યું: 6,111 મીટરની ઊંચાઈએ તિરંગો લહેરાવી ડાંગનું ગૌરવ વધાર્યું

ડાંગના સાહસિક ભોવાન રાઠોડે માઉન્ટ યુનમ સર કર્યું: 6,111 મીટરની ઊંચાઈએ તિરંગો લહેરાવી ડાંગનું ગૌરવ વધાર્યું

ડાંગના સાહસિક યુવાન પર્વતારોહક ભોવાન રાઠોડે 6,111 મીટર એટલે કે આશરે 20,300 ફૂટ ઊંચા માઉન્ટ યુનમ શિખરને સફળતાપૂર્વક સર કરી ડાંગ સહિત સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. કપરા હવામાન અને મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે પર્વતના શિખર પર પહોંચીને તેમણે તિરંગો લહેરાવ્યો હતો.

Rahul Desai