રાજસ્થાનમાં IAFની મેગા વોર ડ્રિલ! ROTOR CLAP III હેલિકોપ્ટર દળોનું શક્તિ પ્રદર્શન
નવી દિલ્હી: ભારતીય વાયુસેના (IAF) દ્વારા રાજસ્થાનમાં "Counter-UAS" થીમ આધારિત ROTOR CLAP III કવાયત સફળતાપૂર્વક યોજવામાં આવી. આ કવાયતનો મુખ્ય હેતુ ઉભરતા હવાઈ જોખમો, ખાસ કરીને ડ્રોન આધારિત ખતરાઓ સામે ભારતીય વાયુસેનાની ઓપરેશનલ ક્ષમતા અને પ્રતિસાદ વ્યવસ્થાની ચકાસણી કરવાનો હતો.
કવાયત દરમિયાન ભારતીય વાયુસેનાના વિવિધ હેલિકોપ્ટર એકમોને એકસાથે લાવી સંયુક્ત કામગીરી, ઝડપી પ્રતિસાદ અને આધુનિક યુદ્ધ પરિસ્થિતિમાં જરૂરી ઓપરેશનલ ખ્યાલોને...
Rupin Bakraniya