ગુજરાતમાં વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સ યોજવાના આયોજનને લઈને મહત્વપૂર્ણ પ્રક્રિયા આગળ વધી રહી છે. આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય રમતોત્સવના સફળ આયોજન માટે રોડમેપ, આયોજન અને વિવિધ વિભાગો વચ્ચેના સંકલન અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી.